જાન્યુઆરી - સંક્રાતિ પર તલના લાડુ ખાવો, પતંગ ઉડાવવી. ફેબ્રુઆરી - કેસરિયા કપડાં પહેરવા, શિવરાત્રિ પર વ્રત કરવુ. માર્ચ - મિત્રો સાથે રંગ રમવો એપ્રિલ - પરીક્ષાની તૈયારીઓ કરવી મે - કેરી, આઈસ્ક્રીમ ખાવુ જૂન - મામાના ઘરે મોજ-મસ્તી કરવા જવુ જુલાઈ - શાળામાં વરસાદને કારણે રજા, પલળવું, કાગળની નાવડી બનાવવી. ઓગસ્ટ - સ્વતંત્રતા દિવસ ઉજવવો, રક્ષાબંધનનો તહેવાર ઉજવવો સપ્ટેમ્બર - શાળામાં શિક્ષક દિવસ ઉજવવો, સાર્વજનિક ગણેશ ઉત્સવની તૈયારી ઓક્ટોબર - ઘરોની સાફ-સફાઈ, રંગ કરવો, નવરાત્રીનો તહેવાર, દિવાળી, મીઠાઈ ખાવાના દિવસો નવેમ્બર - બાળમેળો, બાળ ફિલ્મો જોવાનો મહિનો ડિસેમ્બર - ક્રિસમસનો તહેવાર, નવા વર્ષના સ્વાગતની તૈયારી. |