મુખપૃષ્ઠ > વિવિધ > બાળ જગત > વાર્તા > ભેંસના પેટમાં પણ નેટવર્ક ?
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ભેંસના પેટમાં પણ નેટવર્ક ?
ભાષા

N.D
બીજાપુર. (ભારત) ખબર નહી આ સમાચાર મોબાઈલ ફોન કંપનીઓના માલિક સુધી પહોંચી કે નહી પણ તેમની જાહેરાત માટે એક સારો મસાલો છે.

બાગલકોટ જિલ્લાના હોસારોલ્લી ગામમાં ઈશ્વર નામના ખેડૂત સાથે આ ઘટના ઘટી. થયુ એમ કે ઈશ્વર જ્યારે પોતાના પશુઓને વાડાની સફાઈ કરીને મોઢુ હાથ ધોઈ રહ્યો હતો તો તેને જોયુ કે તેનો મોબાઈલ ફોન ક્યાંક અચાનક ગાયબ થઈ ગયો છે. તેને ઘર બહાર બધી જગ્યાએ જોયુ લીધુ પણ તેની પ્લાસ્ટિકની થેલી ગાયબ હતી જેમાં તેણે મોબાઈલ ફોન હતો. ફોન ક્યાંક પડી ગયો હશે એવુ વિચારીને ઈશ્વર કામ-ધામમાં લાગી ગયો

એક દિવસ જ્યારે તેની ભેંસે છાણ પાડ્યુ તો તેમા ઈશ્વરની મોબાઈલ ફોનની થેલી હતી,. આ થેલીને ખોલીને ઈશ્વરે જોયુ તો તેનો ફોન સહી સલામત હતો અને ચેક કર્યો તો જાણવા મળ્યુ કે તેમા 7 મિસ કોલ પણ છે. છે ને કમાલની વાત, કે ભેંસના પેટમાં પણ નેટવર્ક મળે છે. પછી ઈશ્વરને ખબર પડી કે આ બધી તેના રિંગટોનની કમાલ હતી, જે ભેંસને ખૂબ જ ગમતી હતી તેથી તેણે પ્લાસ્ટિકની થેલી સહિત મોબાઈલ ગટકી લીધો.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ચીલ માટે ભારાઈ આવ્યુ હ્રદય
હબ્બુરાય અને ગબ્બુરાય
ગાય અને કૂતરૂ
લકી પેન
સાચા મનના બાળકો
પોતે બનાવો કેલેંડર