મુખપૃષ્ઠ > વિવિધ > બાળ જગત > વાર્તા > વાહ રે કાર ચોર !
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
વાહ રે કાર ચોર !

N.D
એ હતો તો 53 વર્ષનો વૃધ્ધ પણ કાર ચોરવાની પોતાની દાનતથી એ એક એડીલેડ અ ખાતે આવેલ એક ઘરમાં ઉભેલી કારમાં ઘૂસી ગયો, પણ આટલુ જ નહી એ વ્યક્તિ એ કારમાં જ લોક થઈ ગયો. લાખ પ્રયત્નો કરવા છતા એ બહાર ન નીકળી શક્યો. જ્યારે પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી તો એ વૃધ્ધ કારમાં સંતાવવાની કોશિશ કરી રહ્યો હતો. જ્યારે કે તેનો બીજો સાથી પાસે જ ઝાડ પાછળ સંતાયો હતો. બિચારા ચોર, કદાચ તેમને આ પ્રકારની આશા નહોતી.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: વાહ રે કાર ચોર
ઘણું બધુ
ભેંસના પેટમાં પણ નેટવર્ક ?
ચીલ માટે ભારાઈ આવ્યુ હ્રદય
હબ્બુરાય અને ગબ્બુરાય
ગાય અને કૂતરૂ
લકી પેન
સાચા મનના બાળકો