મુખપૃષ્ઠ > વિવિધ > સાહિત્ય > કાવ્ય > ફૂલોમાંથી ફોરમ ગાયબ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ફૂલોમાંથી ફોરમ ગાયબ

N.D

ફૂલોમાંથી ફોરમ ગાયબ, એવુ ક્યારેક લાગે છે
એમા ઋતુઓનો હાથ છે, જેનાથી હવે બીક લાગે છે.

ચકલી સોનાની છે પણ વહેલી સવારે બોલશે શું
તેનુ તો પાંજરૂ જ જુઓ સ્મશાનઘર લાગે છે.

પગ બળતાં ગરમ રેતીમાં, તરસ તડપતી પાણી માટે
મહેફિલમાં આવીને જુઓ તમને શુ તમાશો લાગે છે.

ખુશીઓની વેલ સોનેરી ઘાટીઓમાં જ ફેલાતી રહી
મારા સપનાની ઘરતીનો ટુકડ તો બંજર લાગે છે

દરેક ચહેરા પર ચીસ થમી છે, દહેશતનો સન્નાટો છે
આ તો દરેક હૃદયમાં ખૂંપી રહેલુ કોઈ ખંજર લાગે છે.

ફૂલોમાંથી ફોરમ ગાયબ છે એવું ક્યારેક લાગે છે.

(આભાર સાથે - લેખિકા-08)
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
કન્યાવિદાય
નદીને સિન્ધુનું નિમંત્રણ
દિકરીઓ કંઈક લેવા નથી આવતી
કેમ મને આજે આવુ લાગે ?
આપણે સારા તો....
હું એકલો છુ...