આ સપના ક્ષણભંગુરછે સાબુના ફીણના પરપોટાક્ષણમાં બનતા, ક્ષણમાં તૂટતાછે રેતીના મહેલ એક કોમળ હવાથી ભાંગી પડતાઆ દિલમાં પ્રેમ જગાવીરાતના સુમસામ અંધારામાં ખોવાઈ જતાઆ સપના ક્ષણભંગૂર ચોરીથી આંખોના રસ્તે દિલમાં ઉતરતાઅચાનક એક ક્ષણની કરવટથી તૂટી જતાપણ આ આંખો એક સપનાના તૂટ્યા પછીફરી જુએ છે એક નવુ સપનુંતેના પૂરા થવાની આશામાં.... ( આભાર - લેખિકા 08) |