વાર્તા
|
આજનો શેર
|
પ્રસિદ્ધ લેખકો
|
કાવ્ય
મુખપૃષ્ઠ
»
વિવિધ
»
સાહિત્ય
»
કાવ્ય
»
એ સૂની આંખો
સૂચના
મિત્રને મોકલો
આ પેજ પ્રિન્ટ કરો
એ સૂની આંખો
N.D
ફાધર્સ ડે પર યાદ આવે છે
પિતાજીની સૂની આંખો
જે ટકી રહેતી હતી દરવાજા પર
મારા પાછા ફરવાની વાટમાં..
આજકાલ વારંવાર યાદ આવે છે
પિતાજીનો તમતમાતો ચહેરો
જે ક્રોધ અને ચિંતાથી કરમાઈ જતો હતો
મારા મોડા ઘરે આવવા પર
હવે ભલી લાગે છે,
પિતાજીની બધી
શિખામણ
જેણે સાંભળી-સાંભળીને ક્યારેક,
ગુસ્સે થતો હતો હુ
આજકાલ બધુ સાચવવાની ઈચ્છા થાય છે
ચશ્મા, પેન, ડાયરી તેમની
જે ક્યારેક બની જતી હતી
બેકાર લાગતી હતી મને
હવે હુ હેરાન છુ મારા આ બદલાવથી
જ્યારે તેમની જગ્યાએ ખુદને ઉભો જોઉ છુ
કારણ કે હવે મારો પોતાનો પુત્ર
પૂરા અઢાર વર્ષનો થઈ ગયો છે.
• Play Free Online Games
Click Here
• Blogs, Videos and More
Click Here
• Send Musical and Animated Cards
Click Here
• Simple,Fast & Free Email Service
Click Here
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો:
પિતાજી,
કાવ્ય,
ફાધર્સ ડે,
poem,
fathers day
આ કાવ્ય તમને કેવુ લાગ્યુ જણાવો
ઘણું બધુ
• એક ઝાડ પણ બચી જાય
• વૃક્ષોનો વાસ રહેવા દો
• છેટુ થયુ છે હવે પડોશનુ મકાન....
• કેવા છે આ સપના...
• પ્રેમથી કોઈ મનાવે તો ખરું
• જીવનભર