મુખપૃષ્ઠ > વિવિધ > સાહિત્ય > કાવ્ય > ધીરજના ફળ મીઠા
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ધીરજના ફળ મીઠા

ઠોકર ખાઈને હસવાની
તુ પણ શીખી લે કળા

રાત્રિના અંધારાથી ગભરાઈશ નહી
ઉગશે આશાનુ કિરણ

મલમ ખુશીનો મળી જશે
મટી જશે દરેક ઝખમ
દઝાડતો તાપ છુપાઈ જશે
જ્યારે છાયો જશે પ્રસરાઈ

આ આકાશ પણ તારુ હશે
શાંતિથી કરીશ રહેવાસ

દિલથી કર પ્રાર્થના ઈશ્વરને
પછી જો ધીરજના ફળ.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
લક્ષ્મણ રેખા
પિતાજીની સૂની આંખો
એક ઝાડ પણ બચી જાય
વૃક્ષોનો વાસ રહેવા દો
છેટુ થયુ છે હવે પડોશનુ મકાન....
કેવા છે આ સપના...