જીંદગીનુ સ્મિત છે નારી

ઘરમાં મારો જન્મ થતા ભલે કોઈને ખુશી ન થઈપણ મારુ એક સ્મિત જોઈનેપપ્પાની આંખો હસી રહીઘરમાં મારા માટે ભલે કદીન કોઈ ઢીંગલી આવીપણ મને મળેલી ભેટને લેવાભાઈની આંખોમાં ચમક આવીદિવસભરના કામથી કંટાળીનેમમ્મીએ જ્યારે હૈયા વરાળ નાખીત્યારે મારા બે હાથની મદદ પામીમમ્મીના ચહેરા પર હાશ આવી. જવાન થઈને જ્યારે હું વિદાય થઈને સાસરીએ વળીઆંખોમાં સૌના આંસુ જોઈને મને મારી ઓળખ મળી.