વાર્તા
|
આજનો શેર
|
પ્રસિદ્ધ લેખકો
|
કાવ્ય
મુખપૃષ્ઠ
»
વિવિધ
»
સાહિત્ય
»
કાવ્ય
»
મોંધુ ખૂબ બજાર છે, રે ભાઈ
Feedback
Print
મોંધુ ખૂબ બજાર છે, રે ભાઈ
N.D
મોંધુ ખૂબ બજાર છે રે ભાઈ
ખિસ્સા પર ભાર છે, રે ભાઈ
દાળ વધારી રહી છે બીપી
મીઠી ખાંડમાં પણ કડવાહટ છે, રે ભાઈ
શાકભાજીમાંથી ગાયબ થયા મસાલા
સાવધાની ભર્યો વઘાર છે, રે ભાઈ
મૂંછોની પર નથી ચોંટતો હવે ભાત
નસીબમાં રોટલી ચાર છે, રે ભાઈ
પૂરી-ઢેબરા યાત્રામાં હવે ક્યા
સૂકા મમરાની ભેલ છે, રે ભાઈ
અતિથિ સત્કારમાં હવે દમ નથી
ફીકો પડ્યો આવકાર છે, રે ભાઈ
સ્પેશ્યલ ડીશ હવે સ્વપ્ન બની ગઈ
પરહેજી દરેક રવિવારે છે, રે ભાઈ
કહે છે વ્રત માટે પણ માનતા નથી
કે પેટ ખૂબ લાચાર છે, રે ભાઈ
ભગવાનનો પ્રસાદ પણ થયો મોંધો
કળયુગનો ચમત્કાર છે, રે ભાઈ
-
ડો. પુરૂષોત્તમ દુબે
(
ભાવાનુવાદ - કલ્યાણી દેશમુ
ખ)
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો:
સાહિત્ય,
બજાર,
મોંધવારી,
દાળ,
શાક
આ કાવ્ય તમને કેવુ લાગ્યુ જણાવો
ઘણું બધુ
• જીંદગીનુ સ્મિત છે નારી
• વૈષ્ણવ જન
• બંને મોજ કરીએ....
• ધીરજના ફળ મીઠા
• લક્ષ્મણ રેખા
• એ સૂની આંખો