વાર્તા | આજનો શેર | પ્રસિદ્ધ લેખકો | કાવ્ય
મુખપૃષ્ઠ » વિવિધ » સાહિત્ય » આજનો શેર » મસ્ત આંખો
 

તારી આંખો છે કે મસ્તીભર્યા તળાવ
તારી આંખોમાં ડૂબીને મસ્ત થવાનુ મન થાય છે
તુ ઈશારો કરે જો આંખોથી તો
તારી આંખોને પ્રેમથી ચૂમી લેવાનુ મન થાય છે
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: શેર, શાયરી