350 ડિગ્રી પર ઓવન ગરમ કરો,, દિલના આકારની બેકિંગ ટ્રેને ગ્રીસ કરો. માખણ અને ખાંડને એક વાસણમાં મધ્યમ ગતિથી હળવા હાથે ફૂલતા સુધી ફેંટો. તેમા વેનીલા અને દૂધ નાખીને બીજીવાર સારી રીતે ફેંટો. હવે મેંદો, કોકો પાવડર, બેકિંગ સોડા અને મીઠુ તેમા મિક્સ કરી લો. આને માખણના મિશ્રણમાં મિક્સ કરીને ક્રીમ નાખો અને ત્રણ મિનિટ સુધી ફેંટીને પહેલા તૈયાર કરેલ ગ્રીસ્ડ વાસણમાં નાખો. તેને 30-40 મિનિટ સુધી બેક કરો...