સામગ્રી : ત્રણ સો ગ્રામ ચિકનનું પકવેલું માસ લો. છ કપ બાફેલાં મકરોની શેલ લો.ફ્રેંચ ડ્રેસિંગ બે ચમચી લો, ચાર કપ બાફેલા ફ્રેંચ બીન્સ લો.ત્રણ કપ ઝીણા કાપેલાં ટામેટા
રીત : ઝીણાં કાપેલા ચિકનના ટુકડામાં ફ્રેંચ બીન્સને નાખો. તેમાં મેકરોની નાખીને ઉપરથી ડ્રેસિંગ નાખો. તેને ચમચા વડે બરાબર હલાવીને સલાડ તૈયાર કરો.
|