સામગ્રી - 150 ગ્રામ ખીમો, 1 ડુંગળી કાપેલી, 1 લસણ, 1 ચમચી જીરાનો પાવડર, 2 ચમચી સફેદ વિનેગર, 2 રેડ વાઈન, મીઠુ અને કાળા મરી. સ્વાદ મુજબ. 2 ચમચી પાર્સલે, 1 ઈંડું, 15 ગ્રામ બ્રેડ ક્રમ્સ, 4 ચમચી ઓલિવ ઓઈલ. વિધિ - ખીમાને ધોઈને સાફ કરીને પાણી નિતારી બધી સામગ્રી ભેળવીને એક કલાક માટે મુકી દો. ત્યારબાદ ગોળા બનાવી, ફ્રાઈપેનમાં ઓલિવ ઓઈલ નાખી ગોળા જમાવીને મુકી દો. ધીમા ગેસ પર બાફી લો. ઉપર લસણનું જેમ નાખીને ગરમા-ગરમ પીરસો. |