મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > માંસાહારી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બુરાની રાયતું  Search similar articles

W.D
સામગ્રી - 500 ગ્રામ દહીં, 200 ગ્રામ ક્રીમ, 4 નાની ચમચી સંચળ, 2 નાની ચમચી આદુ-લસણનું પેસ્ટ, 2-3 ચમચી લાલ મરચાંનો પાવડર, મીઠુ અને કાળા મરી સ્વાદમુજબ.

વિધિ - દહી અને ક્રીમને ફેંટીને તેમા મીઠુ કાળા મરીનો પાવડર અને સંચળ ઉમેરી દો.

પેસ્ટમાં લાલ મરચુ મિક્સ કરી એક પેનમાં વધાર કરો. વધારને દહી અને ક્રીમના મિશ્રણ પર નાખો. બિરયાની સાથે પરોસો.
ઘણું બધુ
મટન બિરિયાની
ઈંડાની કટલેસ
મટનના કોફતા
એગ મલાઈ
ચિકન કોરમા
ફિશ કરી