મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > માંસાહારી > ખીમા રીંગણ કબાબ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ખીમા રીંગણ કબાબ

N.D
સામગ્રી - એક કિલો રીંગણ, 2 ચમચી તેલ, 500 ગ્રામ ખીમો, 1 ઝીણી સમારેલી ડુંગરી, 10 ગ્રામ ઝીણો સમારેલો ફુદીનો, એક નાની ચમચી મીઠું, એક નાની ચમચી કાળા મરીનો પાવડર, ઈલાયચી પાવડર એક નાની ચમચી, 2 ઈંડા, ત્રણ ચમચી બ્રેડ ક્રમ્સ.

વિધિ - રીંગણ પર તેલ લગાવીને તેને ગેસ પર સેકો. તેના છાલ કાળા ન પડવા જોઈએ. છોલતા ઉતારી તેના દીઠા કાપી લો અને રીંગણને મસળી નાખો. ઈંડા અને તેલ અને બ્રેડને છોડી ખીમો અને બીજી સામગ્રી અંદર મિક્સ કરો.

બધી વસ્તુઓ સારી રીતે મિક્સ થાય પછી ઈંડા તોડીને ખીમો અને રીંગણના મિશ્રણમાં ભેળવો. આ મિશ્રણને રોલ બ્રેડ પર પાથરી દો.

બેકિંગ ડિશમાં તેલ લગાવી તેમા રોલ મૂકો. 12 થી 15 મિનિટ માટે સો ડિગ્રી સેટીગ્રેટ(ચાર સો ફેરનાઈટ) પર બેક કરો. સલાડ સાથે સર્વ કરો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
થ્રેડેડ લેબ શૈંજવૉન સ્ટાઈલ
નવાબી બિરયાની
તંદૂરી ઝીંગા
ગોટ ચીજ આમલેટ
ફ્રાય ક્રેબ
બુરાની રાયતું