મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > માંસાહારી > મિક્સ મટન વિથ પોટેટો
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મિક્સ મટન વિથ પોટેટો

W.D
સામગ્રી - 500 ગ્રામ મટન ઝીણુ સમારેલું, 250 ગ્રામ બટાકા, 2 ડુંગળી, 2 ટામેટા, આદુ-લસણનુ પેસ્ટ 2 ચમચી, 2 તેજપાન, 3 મોટી ઈલાયચી, 3 નાની ઈલાયચી, 1 પીસ તજ. 3 લવિંગ, 1 ચમચી જીરુ પાવડર, 1/4 ચમચી ગરમ મસાલો, 1 ચમચી લાલ મરચું, મીઠું સ્વાદ મુજબા, 2 મોટા ચમચી તેલ.

વિધિ - બટાકાને કાપીને મીઠુ લગાવીને અડધો કલાક માટે મૂકી રાખો. હવે બટાકાને ધોઈને લૂછી લો તેલ ગરમ કરીને બટાકાને સોનેરી તળી લો. હવે એક વાડકીમાં બધા મસાલા નાખીને મિશ્રણને ઘાટ્ટુ ખીરુ બનાવી લો.

એક બીજા વાસણમાં તેલ ગરમ કરીને તમાલપત્ર નાખીને ડુંગળી અને ટામેટાને તળી લો. ઈલાયચીના દાણા અને તજ પણ નાખી દો. લવિંગ નાખીને પાંચ-સાત મિનિટ સુધી હલાવો અને મટન નાખી દો. હવે પાણી નાખીને સારી રીતે બાફી લો. મટન બફાયા પછી તળેલા બટાકાઅને નાખી દો. એક બે ઉકળી આવે પછી ગેસ બંધ કરી દો. તૈયાર મટન-બટાકાના શાકને ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ખીમા રીંગણ કબાબ
થ્રેડેડ લેબ શૈંજવૉન સ્ટાઈલ
નવાબી બિરયાની
તંદૂરી ઝીંગા
ગોટ ચીજ આમલેટ
ફ્રાય ક્રેબ