મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > માંસાહારી > ચટપટુ ચિકન
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ચટપટુ ચિકન

W.D
સામગ્રી - 500 ગ્રામ ચિકન, 2 મોટા ટામેટા, 1 ચમચી ધાણાજીરુ, 1 ચમચી જીરુ, અડધી ચમચી કાળા મરી, 2 ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠુ.

બનાવવાની રીત - ટામેટાને ઝીણા સમારી લો. હવે કડાહીમાં તેલ ગરમ કરો અને તેમા મીઠાની સાથે ચિકનના ટુકડા નાખો અને 5 મિનિટ સુધી વધુ તાપ પર હલાવતા રહો.

હવે તેમા ટામેટા નાખો અને ત્યાં સુધી હલાવતા રહો જ્યા સુધી ટામેટાનુ પેસ્ટ ન બની જાય અને તેલ ન નીકળવા માંડે.

જીરા પાવડર, કાળા મરીનો પાવડર અને ધાણા પાવડર નાખીને વધુ સારી રીતે મિક્સ કરો અને 5 મિનિટ સુધી થવા દો. હવે તેને ગેસ પરથી ઉતારી લો અને છીણેલુ આદુથી સજાવીને પીરસો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
મકાઈ ઈંડાનુ શાક
એગ ટોસ્ટ
માછલી મોઈલી
ઈંડા મીટ
ફ્લફી આમલેટ
સ્પાઈસી એગ કરી