મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > માંસાહારી > ક્રીમી ચિકન
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ક્રીમી ચિકન

W.D
સામગ્રી - 500 ગ્રામ ચિકન, એક ડુંગળી, અડધો કપ લીલા ધાણા અને ફુદીનાનો પાન, 2 લીલા મરચાં, 1 ચમચી આદુ લસણનું પેસ્ટ, અડધી ચમચી જીરા પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી અજમો, 2 ચમચી લીંબૂનો રસ, 1 ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠુ.

બનાવવાની રીત - ડુંગળીને ઝીણી સમારી લો. મિક્સરમાં લીલા ધાણા, ફુદીનો, અજમો, લીલા મરચા, ડુંગળી અને લીંબૂનો રસ લઈને પેસ્ટ બનાવી લો.

કડાહીમાં તેલ ગરમ કરો અને તેમા પેસ્ટને થોડીવાર સુધી સેકો. તેમા લસણ આદુનુ પેસ્ટ, જીરા પાવડર અને ગરમ મસાલ નાખો અને ગંઘ આવતા સુધી સેકતા રહો.

હવે તેમા ચિકનના ટુકડા અને મીઠુ નાખો. સારી રીતે મિક્સ કરો અને અડધો કલાક સુધી ઢાંકીને થવા દો. તાજી મલાઈ અને ધાણાના પાનથી સજાવીને પીરસો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ચટપટુ ચિકન
મકાઈ ઈંડાનુ શાક
એગ ટોસ્ટ
માછલી મોઈલી
ઈંડા મીટ
ફ્લફી આમલેટ