સામગ્રી - 500 ગ્રામ માછલીના નાના-નાના ટુકડા કાપીને ધોઈ લો. 1 કપ મીઠાના પાણીમાં ઉકાળો. હવે આને પાણીમાંથી કાઢીને તેના હાંડકા કાઢી લો અને જુદા મૂકી રાખો. ચોખાને પલાળી મૂકો અને પાણી કાઢી લો. હળદર, જીરુ, લસણ અને ડુંગળીનુ પેસ્ટ બનાવી લો. નારિયળનુ 3 કપ દૂધ કાઢો. બનાવવાની રીત - કડાહીમાં તેલ ગરમ કરો બચેલ ડુંગળીને કાપેને તેમા ચોખાની સાથે ફ્રાય કરો. હવે તેમા નારિયળનુ દૂધ નાખો અને જરૂર હોય તો થોડુ પાણી પણ નાખી દો, જેમા ચોખા બફાય જાય. ચોખા બફાયા પછી તેમા બનાવેલુ પેસ્ટ, કાપેલી હાડકાવાળી માછલી અને મીઠુ નાખી દો. સારી રીતે મિક્સ કરો અને ધીમા તાપે થવા દો અથવા ઓવનમાં બેક કરી લો. ચોખા સૂકાય કે ઉતારી લો. હવે આને બાફેલી માછલી સાથે સર્વ કરો. |