મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > માંસાહારી > બેક્ડ ક્રીમી મટન
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બેક્ડ ક્રીમી મટન

સામગ્રી - 500 ગ્રામ બાફેલુ મટન, 700 ગ્રામ બટાકા, પનીરનુ છીણ, ચેરી કે ટામેટા, ખાટી મલાઈ, ઝીણુ કાપેલુ લીલા ધાણા.

બનાવવાની રીત - બટાકાને ઉકાળીને મસળીને મૂકી દો. મટનને 1 કલાક માટે ફ્રિજમાં મૂકી દો.

મસળેલા બટાકા અને મટનને સારી રીતે મિક્સ કરો. હવે તેમા પનીર, ટામેટા અને ખાટી મલાઈ નાખીને 5 મિનિટ માટે બેક કરો. લીલા ધાણા નાખીને ગરમ કરો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
મચ્છી રાઈસ
ક્રીમી ચિકન
ચટપટુ ચિકન
મકાઈ ઈંડાનુ શાક
એગ ટોસ્ટ
માછલી મોઈલી