મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > માંસાહારી > ચિકન મશરૂમ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ચિકન મશરૂમ

સામગ્રી - 250 ગ્રામ હાડકા વગરનુ ચિકન કાપેલુ, એક કપ ચિકન બોથ, 2 ઝીણી સમારેલુ શિમલા મરચુ, 2 કેન મશરૂમ, (ડ્રેન કરેલુ) 200 ગ્રામ મલાઈ, 4 ચમચી માખણ, અડધી ઝીણી સમારેલી ડુંગળી, સ્વાદમુજબ મીઠુ અને કાળા મરી, 1 કપ ઝીણી સમારેલુ લાલ શિમલા મરચુ.

બનવવાની રીત - એક વાસણમાં ચિકન, લીલુ શિમલા મરચુ અને ડુંગળીને માખણમાં ફ્રાય કરી લો. જ્યા સુધી ચિકન બફાય ન જાય. હવે તેને મોટી પ્લેટમાં કાઢી લો. તેમા મશરૂમ, લાલ શિમલા મરચુ, ચિકન, બોથ, મીઠુ અને કાળા મરી નાખો. તેને ધીમા તાપ પર બફાવા માટે મૂકી દો.

હવે તેમા મલાઈ નાખો અને સારી રીતે હલાવો. તાપને મધ્યમ કરો અને ઉકાળો આવવા દો. ટોસ્ટ અથવા રોટલી સાથે ગરમા ગરમ સર્વ કરો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
બેક્ડ ક્રીમી મટન
મચ્છી રાઈસ
ક્રીમી ચિકન
ચટપટુ ચિકન
મકાઈ ઈંડાનુ શાક
એગ ટોસ્ટ