મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > માંસાહારી > મટન વિથ પપેયા
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મટન વિથ પપેયા

સામગ્રી - 500 ગ્રામ મટન સમારેલુ, 2 ચમચી કાપેલુ લસણ, 1 ઈંચ આદુનો ટુકડો, 3 ડુંગળી, અડધો કપ પપૈયુ, 1 ચમચી લાલ મરચાનો પાવડર, 1 ચમચી ઘાણાજીરુ, અડધો કપ તેલ, લીલા ધાણા, સ્વાદ મુજબ મીઠુ.

બનાવવાની રીત - લસણ,આદુ અને પપૈયાને વાટીને પેસ્ટ બનાવી લો. ડુંગળીને કાપી લો. પપૈયાના પેસ્ટમાં લાલ મરચુ, મીઠુ અને ધાણાજીરુ નાખો. હવે મટનને આ મસાલામાં લપેટી રાતભર રહેવા દો.

તેલ ગરમ કરો અને તેમા ડુંગળીને થોડી ફ્રાય કરો. હવે તેમા મટન નાખીને થોડુ પાણી નાખો. હવે આને બફાવા મૂકી દો. બફાયા પછી સમારેલા ધાણાથી સજાવીને સર્વ કરો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
સ્પાઈસી ડ્રાય મટન
ચિકન કેસીટોરી
એગ કોકોનટ મૈકરૂંસ
ખાટુ ચિકન મસાલા
ચિકન મશરૂમ
બેક્ડ ક્રીમી મટન