મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > માંસાહારી > કેસરિયા મટન
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
કેસરિયા મટન

સામગ્રી - 1 કિલો મટન, 1 તમાલપત્ર, 6 ઈલાયચી, 2 ગ્રામ કેસર, 1 ચમચી તજ, 8 લવિંગ, અડધી ચમચી કાળા મરી, અડધો કપ દહી. 3 ચમચી આદુનુ પેસ્ટ, 3 ચમચી લીલા મરચાનુ પેસ્ટ, 3 ચમચી લસણનુ પેસ્ટ, 5 કપ તેલ, મીઠુ સ્વાદ મુજબ, 1 બાફેલુ ઈંડુ થોડો ફુદીનો.

બનાવવાની રીત - કડાહીમાં તેલ ગરમ કરો અને ઈલાયચી, લવિંગ, તજ અને તમાલપત્રને થોડુ બ્રાઉન થતા સુધી સેકો. તેમા આદુ, લસણ અને લીલા મરચાનુ પેસ્ટ નાખો અને થોડીવાર સુધી રહેવા દો. પછી તેમા દહી નાખીને મટનના ટુકડા નાખી દો.

હવે તેમા કાંચની પ્લેટમાં કાઢીને ઉપર ઢાંકણ મૂકીને 10 મિનિટ માટે માઈક્રોવેવમા ં મૂકો. ઓવનમાંથી કાઢીને 5 મિનિટ રાખો અને તેમા મીઠુ, કાળા મરી અને કેસર નાખીને ફરીથી 4 મિનિટ માટે માઈક્રોવેવ કરો. હવે તેને કાઢી લો અને બાફેલા ઈંડા અને ફુદીનાને સજાવીને પીરસો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
મટન વિથ પપેયા
સ્પાઈસી ડ્રાય મટન
ચિકન કેસીટોરી
એગ કોકોનટ મૈકરૂંસ
ખાટુ ચિકન મસાલા
ચિકન મશરૂમ