મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > માંસાહારી > એગ ચિકન
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
એગ ચિકન

W.D
સામગ્રી - 2 ચમચી લસણનો પાવડર, 1 ચમચી કાળા મરીનો પાવડર, મીઠુ સ્વાદ મુજબ, અડધો કપ મેદો, અડદો કપ દૂધ, 1 ઈંડુ, 4 બોનલેસ ચિકનના ટુકડા, 1 ઈંડુ, 4 બોનલેસ ચિકનના ટુકડા, 1 ચમચી શિમલા મરચુ, અડધો કપ બ્રેડના ટુકડા, તેલ.

બનાવવાની રીત - એક ઉંડા વાસણમાં લસણ, કાળા મરીનો પાવડર, મીઠુ, શિમલા મરચુ, બ્રેડના ટુકડા અને મેંદો મિક્સ કરો. એક જુદા વાસણમાં ઈંડાને દૂધની સાથે ફેંટી લો.

ચિકનના ટુકડાને ઈંડામાં સારી રીતે ડૂબાડી કાઢી લો અને બનાવેલ મિશ્રણમાં નાખી મિક્સ કરો. હવે તેને તેલમાં તળો જેથી એ સીઝી જાય. ગરમા-ગરમ પીરસો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
બટર ચિકન ટિક્કા
કેસરિયા મટન
મટન વિથ પપેયા
સ્પાઈસી ડ્રાય મટન
ચિકન કેસીટોરી
એગ કોકોનટ મૈકરૂંસ