માંસાહારી | મિઠાઈ | શાકાહારી
મુખપૃષ્ઠ » વિવિધ » વ્યંજન » માંસાહારી » મિક્સ ફ્લોર મફિન
Feedback Print Bookmark and Share
 

N.D
સામગ્રી - મકાઈનો લોટ 5 ગ્રામ, ઘઉનો લોટ 8 ગ્રામ, કાબુલી ચણાનો લોટ 5 ગ્રામ, બેકિંગ પાવડર પા ચમચી, ઈંડાનો સફેદ ભાગ 10 ગ્રામ દહી, અડધી ચમચી પાણી, 5 ગ્રામ ગાજર.

બનાવવાની રીત - મકાઈ, ઘઉં અને કાબુલી ચણાના લોટને ચાળી લો. દહી, ઈંડા પાણી અને બેકિંગ પાવડર મિક્સ કરીને તેમા બધો લોટ મિક્સ કરી દો.

ગાજર નાખીને આ મિશ્રણ તૈયાર કરી લો અને મફિન સંચામાં નાખીને તેને 350 ફેરેનહાઈટ પર 20 મિનિટ સુધી બેક કરો. મિક્સ ફ્લોર મફિન તૈયાર છે.
સંબંધિત જાણકારી શોધો