સામગ્રી : 1 પાકુ કેળુ, 1 કપ દહીં, કોકો પાવડર 1/2 ટી સ્પૂન, દૂધ, 2 કપ, શક્કર 2 ટી સ્પૂન, તજ પાવડર 1/4 ટી સ્પૂન, ચોકલેટ આઈસ્ક્રીમ 2 ટી સ્પૂન, બરફનો ભુકો.
વિધિ - 2 ટી સ્પૂન પાણીમાં કોકો પાવડર ભેળવીને 1 મિનિટ ઉકાળીને ઠંડુ કરો. દહીં, કેળા, મિક્સરમાં ફેંટી લો.
આઈસ્ક્રીમ. કોકો પાણી ભેળવીને ફેંટી લો. દૂધ અને ખાંડ એકવાર ફેંટી લો.
હવે ગ્લાસમાં બરફનો ભૂકો નાખી, મિક્સ સામગ્રી નાખો. ઉપરથી તજ પાવડર અને વાટેલી ચોકલેટ ભભરાવી સર્વ કરો.
|