મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > મિઠાઈ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ઓરેંજ ઠંડાઈ  Search similar articles

N.D
સામગ્રી - 500 ગ્રામ મીઠા સંતરાનો રસ, 15-15 બદામ, કાજૂમ એક મોટી ચમચી ખસખસ, 2 ટી સ્પૂન ખસખસ, 2 ટી સ્પૂન વરીયાળી, 2 ટી સ્પૂન શક્કરટેટીના બીજ, 8 કાળા મરી, 1/2 કપ ગુલકંદ અને
1/2 કપ ખાંડ.

વિધિ - સંતરાનો રસ અને ગુલકંદને ભેળવી લો. બાકી બધી સામગ્રીને 1/2 કલાક માટે 2 કપ પાણીમાં પલાળી દો અને મિક્સરમાં ઝીણી વાટીને ગાળી લો.

સંતરાનો રસ ભેળવી ફ્રિજમાં એક કલાક માટે ઠંડુ કરવા મુકો. બરફ નાખી ઓરેંજ ઠંડાઈ સર્વ કરો.
ઘણું બધુ
બનાના કર્ડ વિથ કોકો
દિલ ખુસાર
ગુલાબ શેક
સફરજન ડ્રીમ શેક
સુકામેવાનો શીરો.
સફેદ લાડુ