મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > મિઠાઈ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ડ્રાયફ્રૂટ-સેવઈઓની ખીર  Search similar articles

N.D
સામગ્રી- 100 ગ્રામ સેવઈઓ(કોઈપણ). 1 લીટર દૂધ, 150 ગ્રામ ખાંડ, 10 નંગ ઈલાયચી, 25 ગ્રામ ચારોળી, 25 ગ્રામ કિશમિશ, 25 ગ્રામ કાજૂ, 25 ગ્રામ બદામ, 50 ગ્રામ કોપરાનુ છીણ, 100 ગ્રામ ઘી, 100 ગ્રામ માવો.

વિધિ - સૌ પ્રથમ દૂધ ગરમ કરીને જુદી મૂકો. કઢાઈમાં ઘી નાખો, તેમા સેવઈઓ નાખો. ગુલાબી રંગની સેકી લો.

ત્યારબાદ તેમા ખાંડ, માવો, ઈલાયચી નાખો. આ બધી સામગ્રી મિક્સ થયા પછી તેમા બચેલુ ઘી નાખી દો.

ગરમ કરેલુ દૂધ અને કતરેલા ડ્રાયફ્રૂટ એકસાથે નાખી દો. એક-બે મિનિટ ગેસ પર રહેવા દો. ગરમા-ગરમ સર્વ કરો.
ઘણું બધુ
ચન્દ્રકલા
ઓરેંજ ઠંડાઈ
બનાના કર્ડ વિથ કોકો
દિલ ખુસાર
ગુલાબ શેક
સફરજન ડ્રીમ શેક