મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > મિઠાઈ > સનરાઈઝ ડ્રિંક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સનરાઈઝ ડ્રિંક

N.D
સામગ્રી - સંતરાનુ જ્યુસ એક કપ, કેરીનુ પલ્પ પા કપ, બરફ જરૂર મુજબ, રોઝ સીરપ એક ટેબલ સ્પૂન

બનવવાની રીત - સંતરાનુ જ્યુસ, કેરીનુ પલ્પ અને બરફને મિક્સરમાં સારી રીતે ભેળવી લો. કાંચના ગ્લાસમાં રોજ સીરપ નાખીને ગ્લાસ હલાવીને અખા ગ્લાસને અંદરથી સીરપનુ પડ ચઢાવી દો. આ ગ્લાસમાં ઉપરોક્ત ડ્રિંક ભરીને સર્વ કરો. ગ્લાસની અંદરના પીણામાં રોજ સીરપ ધીરે ધીરે નીચે ઉતરવાથી તેમા સનરાઈઝની આભાનુ નિર્માણ થશે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
બનાના બૂમ
નારકાલ લાડૂ
સોયા લાડુ
જયપુરી બાલૂશાહી
બ્રેડના ગુલાબ જાંબુ
શાહી લસ્સી