મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > મિઠાઈ > પાઈના ક્રિમ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પાઈના ક્રિમ

N.D
સામગ્રી - પાઈનાપલ જ્યૂસ એક કપ, ખાંડ એક ટેબલ સ્પૂન, કાચા નારિયળની મલાઈ કે કોકોનટ ક્રીમ(પૈક્ડ) 2 ટેબલ સ્પૂન, વેનિલા આઈસ્ક્રીમ 1 ટી સ્પૂન, કોકોનટ એસેંસ 2 ટીપા, બરફ જરૂર મુજબ.

સજાવવા માટે - નારિયળની મલાઈ, અને ચેરી

બનાવવાની રીત - બધી સામગ્રીને મિક્સરમાં સારી રીતે મિક્સ કરીને ગ્લાસમાં ભરી દો. નારિયળની મલાઈની લાંબી પટ્ટી કાપીને તેનો રોલ બનાવી બાંબૂ સ્ટિકમાં નાખો. ઉપરથી ચેરી લગાવી સ્ટિકથી ગ્લાસ સજાવી રજૂ કરો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
સનરાઈઝ ડ્રિંક
બનાના બૂમ
નારકાલ લાડૂ
સોયા લાડુ
જયપુરી બાલૂશાહી
બ્રેડના ગુલાબ જાંબુ