મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > મિઠાઈ > બિસ્કીટ પુડીંગ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બિસ્કીટ પુડીંગ

W.D
સામગ્રી - 300 ગ્રામ ગ્લેક્સી બિસ્કિટ, 125 ગ્રામ અખરોટ ગીરી વાટેલી, 1 ટિન કંડેંસડ મિલ્ક, 5 ચમચી કોફી પાવડર.

બનાવવાની રીત - 1 1/4 કપ ગરમ પાણીમાં કોફી પાવડર મિક્સ કરી લો. ગરમમાં જ 1-1 બિસ્કીટ હાથથી પકડીને ડુબાવો અને સાથે સાથે કાઢીને એક વાસણમાં થોડાક બિસ્કીટોનુ એક પડ બનાવી લો. ઉપરથી દૂધની એક મોટી ચમચી નાખો.

દૂધની ઉપર અખરોટ, પછી બિસ્કીટ, દૂધ, અખરોટ સજાવી લો. વાસણ મુજબ 3 કે ચારના પડ બનાવો. આને 1/2 કલાક ફ્રિજમાં મૂકીને ખાવ.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
શાહી બોલ્સ રબડી
પંચધારી લાડુ
કેળાની લસ્સી
કોકોનટ ચમચમ
દૂધીના લાડુ
ફ્રૂટી પાયેશ