મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > મિઠાઈ > મગની દાળનો શીરો
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મગની દાળનો શીરો

P.R
સામગ્રી - એક કપ મગની દાળ, દોઢ કપ ખાંડ, 2 કપ દૂધ, ઈલાયચી, બદામ, પિસ્તા અને દૂધમાં મિક્સ કેસર પાછળથી ઉમેરો.

બનાવવાની રીત - મગની દાળને રાત્રે પલાળી મૂકી દો. સવારે પાણી નિતારી તેની લુગદી બનાવી લો. જાડા તળિયાવાળુ વાસણ ગરમ કરવા મૂકો. તેમા ઘી તપાવી વાટેલી મગની દાળ નાખી સેકો. દાળને સતત હલાવતા રહો જેથી ચોંટે નહી. જ્યારે દાળમાંથી ઘી છુટુ પડે કે તેમા દૂધ નાખી હલાવતા રહો. દૂધ સૂકાય જાય કે તેમા ખાંડ નાખી મિક્સ કરો. ખાંડ ઓગળતા થોડીવાર લાગશે. શીરામાં બે ચમચી દૂધમાં ઓગાળેલુ કેસર ઉમેરો અને બે મિનિટ પછી ઉતારી લો. શીરા ઉપર કાજુ, બદામની કતરન ભભરાવી સર્વ કરો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
બિસ્કીટ પુડીંગ
શાહી બોલ્સ રબડી
પંચધારી લાડુ
કેળાની લસ્સી
કોકોનટ ચમચમ
દૂધીના લાડુ