મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > મિઠાઈ > પાઈનેપલ પેશન
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પાઈનેપલ પેશન

N.D
સામગ્રી - 1 કપ પાઈનેપલ શરબત, 4 સ્કૂપ વેનીલા આઈસક્રીમ, બરફ જરૂર મુજબ, 2-3 સ્લાઈસ ટિનવાળુ પાઈનેપલ, 2 બોટલ સોડા, સજાવટ માટે ફેંસી મોકટેલ અંબેલા, ચેરી.

બનાવવાની રીત - સૌ પ્રથમ ટિનવાલુ પાઈનેપલ સ્લાઈસને ચોકોર ટુકડામાં કાપી લો. હવે ચાર ગ્લાસમાં થોડો થોડો વાટેલો બરફ નાખો.

પ્રત્યેક ગ્લાસમાં 1/4 કપ પાઈનેપલ શરબત નાખો. આના પર 1-1 સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ નાખો. ઉપરથી સોડા નાખીને ગ્લાસ ભરી દો. એક ટૂથપિકમાં પાઈનેપલ ક્યૂબ અને ચેરી લગાવો. આ ટૂથપિક ગ્લાસમાં નાખો અને ફેંસી અંબ્રેલાથી સજાવીને તરત જ સર્વ કરો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
મિક્સ કેળાનો શેક
મેચ બોક્સ
મેંગો બરફી
મગની દાળનો શીરો
બિસ્કીટ પુડીંગ
શાહી બોલ્સ રબડી