ગુલાબની ખીર

સામગ્રી - 50 ગ્રામ તાજા ગુલાબના પાન, 2 લીટર દૂધ, 250 ગ્રામ ખાંડ. બનાવવાની રીત - દેશી ગુલાબ અને કોઈ અન્ય સુગંધી ગુલાબની પાંદડીઓ લો. તેની વચ્ચેના બે ભાગ જુદા પાડી દો. દૂધની સાથે પાંદડીઓ પણ ઉકાળો, જ્યા સુધી દૂધ ઘટ્ટ ન થાય ત્યાં સુધી હલાવતા રહો. દૂધ ઘટ્ટ થાય કે ઠંડુ કરીને સર્વ કરો.