માંસાહારી | મિઠાઈ | શાકાહારી
મુખપૃષ્ઠ » વિવિધ » વ્યંજન » મિઠાઈ » બૂંદીની ખીર
 

N.D
સામગ્રી - મીઠી બૂંદી 3 વાડકી, દૂહ દોઢ લીટર, ખાંડ 1 વાડકી, ઈલાયચી પાવડર 1 ચમચી, કેસર 1 ચપટી.

બનાવવાની રીત - દૂધમાં ખાંડ , કેસર અને ઈલાયચી પાવડર નાખી ઘટ્ટ કરો. બૂંદી નાખીને હલાવો. સુકો મેવો ભભરાવી 5 મિનિટ પછી ઉતારી સર્વ કરો.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: વાનગી, ખીર, મીઠાઈ