માંસાહારી | મિઠાઈ | શાકાહારી
મુખપૃષ્ઠ » વિવિધ » વ્યંજન » મિઠાઈ » હોટ ચોકલેટ કોફી
Feedback Print Bookmark and Share
 

N.D
સામગ્રી - 2 કપ દૂધ, 2 કપ પાણી, 50 ગ્રામ છીણેલી ચોકલેટ, સ્વાદમુજબ ખાંડ, 5 ટી સ્પૂન કોફી પાવડર, અડધો કપ તાજી ક્રીમ (ફેટેલી).

સજાવટ માટે ચોકલેટ કલર્સ

બનાવવાની રીત - સૌ પ્રથમ દૂધને ગરમ કરો. ઉકળ્યા પછી તેમા છીણેલી ચોકલેટ નાખીને તાપ બંધ કરો. વચ્ચે વચ્ચે હલાવતા રહો, જેથી ચોકલેટ ઓગળી જાય. પાણીમાં ખાંડ અને કોફી પાવડર નાખીને એક ઉકાળો આવતા સુધી ગરમ કરો. તેમા દૂધ ચોકલેટનુ મિશ્રણ નાખીને સારી રીતે મિક્સ કરો. આને કપમાં ફેશ બનાવતા નાખો. ઉપરથી ફેટેલુ ક્રીમ અને ચોકલેટ કલર્સથી સજાવીને હોટ ચોકલેટ કોફીનો આનંદ ઉઠાવો.
સંબંધિત જાણકારી શોધો