મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > શાકાહારી > દાળવડા
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
દાળવડા

સામગ્રી - મગની દાળને 250 ગ્રામ, આદુ-મરચાં, મીઠું, હિંગ, જીરું, ચપટી સોડા.
P.R
વિધિ - મગની દાળને 5 થી 6 કલાક સુધી પલાળી મુકો. પલાળીને દાળને જાડી દળો. થોડીક આખી દાળ પાછળથી ઉમેરવા માટે મુકી રાખો. આદુ-મરચાંના ટુકડા કરી વાટી નાખો. તેમાં મીઠું અને હિંગ સ્વાદ અનુસાર ઉમેરો. મસળેલી દાળમાં ઉપરોક્ત મસાલો સારી રીતે ભેળવી તેના ગોલ શેપમાં તપેલા તેલમાં નાખતાં જાવ.

ગરમા ગરમ દાળવડાંને ટોમેટો સોસ, કાપેલી ડુંગળી અને લીલા ધાણાની ચટણી સાથે સર્વ કરો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
ઘણું બધુ
ચણાની દાળના કોફતા
ફ્રૂટ સલાડ
નાળિયરની ગ્રેવી
આમળાનો મુરબ્બો
આમળાનું અથાણું
કાજુ મઠરી