મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > શાકાહારી > મસાલેદાર તલના પુડલા
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મસાલેદાર તલના પુડલા

W.D
સામગ્રી - 1 પ્યાલો બેસન, 50 ગ્રામ સફેદ તલ, 1/2 નાની ચમચી મીઠુ, 1/2 ચમચી લાલ મરચુ, 1/2 ચમચી કાળા મરી, 1/2 નાની ચમચી જીરુ, 1/2 ચમચી ધાણા જીરું, 1/2 ચમચી આમચૂર, 1 મોટી ડુંગરી, 1-2 લીલા મરચા, 1 ઈચ આદુનો ટુકડો, 3-4 ચમચી તેલ ઉપરથી નાખો.

ઉપરથી નાખવા માટેની સામગ્રી
લીલા ધાણા, લીલા મરચાં, ટામેટા, કાકડી, કેરીનુ અથાણુ, ટામેટાનો સોસ.

વિધિ - બેસનમાં મીઠુ, લાલમરચુ, કાળા મરી, જીરુ, ધાણા, આમચૂર ભેળવી લો. હવે ડુંગરી અને લીલા મરચાને ઝીણા સમારી લો. આદુ, ધાણા અને બાકી સામગ્રીને પણ બેસનમાં ભેળવી લો, તલ પણ મિક્સ કરો.

હવે જરૂર મુજબ પાણી નાખી ખીરુ તૈયાર કરો. તવા પર થોડુ ઘી નાખીને આ ખીરાના પુડલા બનાવી લો.

એક પ્લેટમાં પુડલાને કાઢી લો. ઉપરથી ધાણા, લીલા મરચા, અને કાપેલા ટામેટા, ખીરા વડે સજાવી ટામેટાના સોસ સાથે પીરસો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
ઘણું બધુ
રાઈસ બોલ
સેવ ઉસળ
સપ્તરંગી પુલાવ
સોયાબીન વીથ મસાલા
બનાના કેક
ચટપટી પાણી પૂરી