મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > શાકાહારી > બીંસ સલાડ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બીંસ સલાડ Search similar articles

N.D
સામગ્રી - 250 ગ્રામ અંકુરિત મગ, 200 ગ્રામ મગફળી, 1 ચમચી લાલ મરચું, મીઠુ અને ખાંડ સ્વાદમુજબ, 1 ઝીણી સમારેલી ડુંગળી, 1 ચમચી લીંબૂનો રસ, ઝીણા સમારેલા ઘાણા, 1/2 વાડકી સેવ.

વિધિ - બધી સામગ્રીને એક બાઉલમાં નાખીને સારી રીતે ભેળવી લો. ઉપરથી ઝીણા સમારેલા ધાણા અને સેવ નાખીને સર્વ કરો.
ઘણું બધુ
મોરિયાના ઢોકળા
ડિલીશિયસ કર્ડ ડિપ
સોયા કડાહી
ભાતના મુઠિયા
ચટપટી ચટણીઓ
ટેસ્ટી ટોમેટો ઉપમા