મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > શાકાહારી > એપલ સેંડવિચ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
એપલ સેંડવિચ

N.D
સામગ્રી - બ્રેડ 6 સ્લાઈસ, ગાજર છીણેલુ 1/2 કપ, સફરજન છીણેલુ 1/2 કપ.

સ્પેડ માટે - દહીં (વલોવેલુ) 1/2 કપ
મીઠુ અડધી ચમચી, કાળા મરી 1/2 ચમચી, માખણ 2 મોટી ચમચી.

બનાવવાની રીત - સૌ પ્રથમ સ્પ્રેડની બધી સામગ્રી ભેળવી લો. હવે એક બ્રેડ સ્લાઈસ પર માખણ ફેલાવો. પછી એક ચમચી સ્પ્રેડ ફેલાવો અને છીણેલુ સફરજન મોક. બીજી સ્લાઈસ પર માખણ અને સ્પ્રેડ લગાવીને ગાજર મૂકો. આને ત્રીજી સ્લાઈસથી ઢાંકી દો. ધારદાર ચાકૂથી કિનાર કાપો અને સર્વ કરો.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: એપલ સેંડવિચ
ઘણું બધુ
મકાઈ પાલકના પકોડા
ગાજરનો મુરબ્બો
પલ્સ ટિકીયા
પાલકના પૂડા
ગાજરનૂ સૂપ
સમોસા સ્પેગેટી