મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > શાકાહારી > ખાટી મીઠી જીરા ગોળી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ખાટી મીઠી જીરા ગોળી

N.D
સામગ્રી - સેકેલુ સફેદ જીરુ 50 ગ્રામ, સંચળ - એક ચમચી, સંચળ 1 ચમચી, કાળા મરીનુ ચૂરણ 1 ચમચી, આમચૂર પાવડર 1 ચમચી, દળેલી ખાંડ 50 ગ્રામ, લીંબૂનો રસ 2 ચમચી.

બનાવવાની રીત - સેકેલા જીરાને મિક્સરમાં વાટીને પાવડર બનાવી લો. પછી ઉપર બતાવેલ બધા મસાલા મિક્સ કરીને નાની-નાની ગોળીઓ બનાવી લો. પ્લેકને જાળીથી ઢાકીને બે ત્રણ કલાક રહેવા દો. જેનાથી પાણી સુકાય જશે પછી એયરટાઈટ ડબ્બામાં ભરીને મૂકી દો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
સાબૂદાણા પેટિસ
ટામેટા-પનીર રાયતુ
મકાઈની સેવ
ફૂદીનાની મઠરી
કેરીનુ ખાટુ અથાણુ
ફુદીના શેક