મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > શાકાહારી > ક્યૂકંબર એંડ મિંટ લસ્સી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ક્યૂકંબર એંડ મિંટ લસ્સી

N.D
સામગ્રી - 250 ગ્રામ દહી, 1 કાકડી, અડધો કપ ફુદીનો (ઝીણો સમારેલો). 1 ટી સ્પૂન લીલા મરચા (ઝીણા સમારેલા), 1 ટી સ્પૂન આદુ છીણેલુ, મીઠુ સ્વાદમુજબ, એક મોટી ચમચી ખાંડ, બરફ સ્વાદમુજબ.

બનાવવાની રીત - કાકડી છોલીને છીણી લો. હવે બ્લેંડરમાં દહી, આદુ, ફુદીનો, લીલા મરચાં, મીઠુ, ખાંડ, છીણેલી કાકડી ભેળવેને સારી રીતે મિક્સ કરો. બરફ નાખીને ફરીથી ચલાવો. લસ્સી તૈયાર છે. આ લસ્સીને ગ્લાસમાં ભરીને ફુદીનાના પાનથી સજાવો. આ અનોખા સ્વાદની લસ્સી બધાને ખૂબ જ ભાવશે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
સલાડી ચણા
ખાટી મીઠી જીરા ગોળી
સાબૂદાણા પેટિસ
ટામેટા-પનીર રાયતુ
મકાઈની સેવ
ફૂદીનાની મઠરી