મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > શાકાહારી > રશિયન સેંડવિચ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
રશિયન સેંડવિચ

N.D
સામગ્રી - પાણી નિતારેલુ ઘટ્ટ દહી પા કપ, દૂધની મલાઈ અથવા ક્રીમ 2 ચમચી, મિલ્ક પાવડર 1 ટેબલ સ્પૂન, રાઈની દાળ અડધી ટી સ્પૂન, મીઠુ અને ખાંડ સ્વાદ મુજબ, ઝીણી સમારેલી કોબીજ પા કપ, છીણેલુ ગાજર 3 ટેબલ સ્પૂન, ઝીણા સમારેલા શિમલા મરચા 1 ટેબલ સ્પૂન, ઝીણી સમારેલી ડુંગળી 1 ટેબલ સ્પૂન, છીણેલુ ચીજ 3 ટેબલ સ્પૂન, બ્રેડ અને માખણ સેંડવિચ બનાવવા માટે.

બનાવવાની રીત - દહી, મલાઈ અને મિલ્ક પાવડરન સારી રીતે ફેટીને મુલાયમ બનાવી લો. બધી શાકભાજીઓને હલકા હાથે દબાવેને તેમાંથી પાણી કાઢી લો. દહીંના મિશ્રણમાં રાઈની દાળ, મીઠુ, કાળા મરી, ખાંડ ભેળવીને બધી શાકભાજીઓ અને ચીઝ નાખી દો. મિશ્રણ હલકા હાથે મસળી લો. હવે બ્રેડના કિનારો કાઢીને તેના પર માખણ લગાવો. આ રશિયન સેંડવિચની ટોપિંગ લગાવીને ઓપન કે ભરાવન ભરીને પ્લેન સેંડવિચ બનાવો. આ સેંડવિચના ભરાવનમાં થોડુ સંતરાનુ ગુદુ, ઝીણા સમારેલા કેળા, સફરજન અને કેળા પણ નાખી શકો છો. બાળકો આને ખૂબ જ પસંદ કરશે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ફરાળી ઉત્તપમ
મેંચુરિયન સોસમાં પનીર
સાદી લસ્સી
ટેસ્ટી સેંડવિચ
દુધી અને બ્રેડનો પિઝ્ઝા
ક્યૂકંબર એંડ મિંટ લસ્સી