મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > શાકાહારી > અંકુરિત ખાટા-મીઠા મસૂર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અંકુરિત ખાટા-મીઠા મસૂર

satmeet
સામગ્રી - અંકુરિત મસૂર 100 ગ્રામ, આમલીનો રસ અડધો કપ, ગોળ સ્વાદ મુજબ, હળદર, સૂખા ધાણા, વરિયાળી, લાલ મરચાનો પાવડર, મીઠુ, રાઈ બધા જરૂર મુજબ. વઘાર માટે એક તેલ.

બનાવવાની રીત - અંકુરીત મસૂરને કુકરમાં 2 મિનિટ બાફી લો. તેલ ગરમ કરી તેમા રાઈ અને વરિયાળી તતડાવો. હવે બધા મસાલા અને મીઠુ નાખીને મસૂર પણ નાખી દો.

આ મિશ્રણમાં આમલીનો રસ અને ગોળ નાખીને થોડીવાર બાફો. તેને ઘટ્ટ જ રાખો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
કેરી-ડુંગળીનુ અથાણુ
ફ્રૂટ રાયતા
ફ્રૂટ પંચ
કેરી ફુદીનાની ચટણી
મકાઈના શાહી કબાબ
પનીર મેથી પાલક