મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > શાકાહારી > બટાકા ટોપિંગ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બટાકા ટોપિંગ

N.D
સામગ્રી :
15-20 બટાકા, એક કપ લીલા ધાના, ચોથો કપ દળેલ બદામ, 2 ચમચી તેલ, અડધો લીંબુનો રસ, મીઠું અને સ્વાદ પ્રમાણે મીઠું.

રીત : બટાકાને બાફી દો અને તેને બે ટુકડામાં કાપી લો. મિક્સરમાં ધાણા, બદામ, તેલ, લીંબુનો રસ, મીઠું અને મરચાં નાંખીને ક્રશ કરીને તેની પેસ્ટ બનાવી લો.

જરૂરત હોય તો 1 કે 2 ચમચી પાણી નાંખો. આ મિશ્રણને બટાકા પર સજાવીને ગરમ ગરમ પીરસો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
સ્વીટ સમર સલાડ
બ્રેડ વડા
અંકુરિત ખાટા-મીઠા મસૂર
કેરી-ડુંગળીનુ અથાણુ
ફ્રૂટ રાયતા
ફ્રૂટ પંચ