મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > શાકાહારી > કોર્ન આમંડ સ્નેક્સ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
કોર્ન આમંડ સ્નેક્સ

N.D
સામગ્રી - સ્વીટ કોર્ન બાફેલા 2 કપ, તેલ 1/2 કપ, બદામની કતરન 1/2 કપ, અખરોટના ટુકડા 3/4 કપ, લીંબૂનો રસ 1/2 મોટી ચમચી, લીલા ધાણા સમારેલા 2 મોટી ચમચી, મીઠુ 3/4 ચમચી, કાળામરી વાટેલા 1/2 ચમચી.

બનાવવાની રીત - એક સોસ પેનમાં તેલ ગરમ કરીને સ્વીટ કોર્ન મિક્સ કરો અને હલાવો. બે મિનિટ સુધી ફ્રાય કરો, પછી તેમા લીલા મરચાં, બદામ અને અખરોટ મિક્સ કરો. ધીમા તાપ પર હલાવતા બદામને સોનેરી થતા સુધી ફ્રાય કરો. લીલા ધાણા, લીંબૂનો રસ અને કાળા મરી મિક્સ કરી ઉતારી લો. ગરમ ગરમ પીરસો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ગ્રીન સલાડ
ગાજર ફ્રાય કંચુબર
કાકડી-લસણનુ રાયતુ
બટાકાનુ સુકુ શાક
શાહી દ્રાક્ષનુ શાક
શીંગોડા-રાજગરાના પરાઠા