મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > શાકાહારી > રિફ્રેશિંગ સૂપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
રિફ્રેશિંગ સૂપ

N.D
સામગ્રી - 4 ઝીણા સમારેલા ટામેટા, 1 ઝીણી સમારેલી ડુંગળી, 2 ઝીણુ સમારેલુ લસણની કળી, અડધી ચમચી મરચાનો પાવડર, 1 ચમચી ખાંડ, 2 ચમચી તેલ, સ્વાદ મુજબ મીઠુ.

બનાવવાની રીત - તેલ ગરમ કરો તેમા ડુંગળી અને લસણને 1 મિનિટ સુધી ફ્રાય કરો. ટામેટા નાખો અને બફાવા દો 2 કપ પાણી પણ નાખો.

હવે તેમા મરચુ, મીઠુ અને ખાંડ નાખો અને 2-3 મિનિટ સુધી ઉકળવા દો. જમ્યા પછી ઠંડુ કરીને સર્વ કરો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
તલની ચટણી
કુરકુરે કોર્ન વિથ ચીજ
કોર્ન આમંડ સ્નેક્સ
ગ્રીન સલાડ
ગાજર ફ્રાય કંચુબર
કાકડી-લસણનુ રાયતુ