મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > શાકાહારી > કેપ્સીકમ રાયતા
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
કેપ્સીકમ રાયતા

N.D
સામગ્રી - દહી 3 મોટા કપ, 1-1 નંગ લીલુ, લાલ અને પીળુ શિમલા મરચું ઝીણુ સમારેલુ મીઠુ, 1/2 ચમચી સંચળ, વાટેલા કાળા મરી, 2 નાની ચમચી તેલ, સરસોની દાળ એક ચમચી.

બનાવવાની રીત - એક કઢાઈમાં તેલ નાખીને સરસોનો તડકો લગાવી શિમલા મરચું નાખીને હલાવો. હવે દહી વલોવીને ગાળી લો. તેમા મીઠુ અને સંચળ મિક્સ કરો. હવે શિમલા મરચુ નાખી દો. ઉપરથી જીરા પાવડર ભભરાવી દો. ઠંડુ કરીને પીરસો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ચિલી સલાડ
રિફ્રેશિંગ સૂપ
તલની ચટણી
કુરકુરે કોર્ન વિથ ચીજ
કોર્ન આમંડ સ્નેક્સ
ગ્રીન સલાડ