મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > શાકાહારી > ઢોકળા ઈડલી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ઢોકળા ઈડલી

N.D
સામગ્રી - ઈંસ્ટંટ ઢોકળા મિક્સ 1 પેકેટ, દહીં 1 કપ, દૂધ 250 મિલીલીટર, ગાજર છીણેલુ 3 ટી સ્પૂન, આદુ અને લીલા મરચાનુ પેસ્ટ 1 ટી સ્પૂન.

બનાવવાની રીત - એક બાઉલમાં ઢોકળા મિક્સનો પાવડર, દહીં, આદુ અને મરચાનું પેસ્ટ નાખો અને દૂધથી ઈડલીનુ ખીરુ તૈયાર કરો. મિની ઈડલી બનાવવાના સાંચામાં ચિકાશ લગાવી મિશ્રણ નાખો, ઉપરથી દરેક ઈડલી પર થોડી ગાજર ભભરાવી બાફો.

ધાણા-ફુદીનાની ચટણી અથવા સોસ સાથે સર્વ કરો. તેલ વગરની ઝટપટ ઢોકળા ઈડલી તૈયાર છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
કેપ્સીકમ રાયતા
ચિલી સલાડ
રિફ્રેશિંગ સૂપ
તલની ચટણી
કુરકુરે કોર્ન વિથ ચીજ
કોર્ન આમંડ સ્નેક્સ