મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > શાકાહારી > સેવઈનુ સૂપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સેવઈનુ સૂપ

N.D
સામગ્રી - 2 ચમચી વનસ્પતિ તેલ, 2 કપ પાણી, 1 નાની ડુંગળી, 2 ટામેટા, 1 લસણની કળી, સ્વાદ મુજબ મીઠુ, 100 ગ્રામ સેવઈ.

બનાવવાની રીત - કડાહીમાં તેલ ગરમ કરીને સેવઈની તળી લો. ફૂડ પ્રોસેસરમાં પાણીની સાથે ડુંગળી, ટામેટા, લસણ અને મીઠાને એક સાથે વાટી લો. હવે આ તરલ મિશ્રણને સેવઈમાં મિક્સ કરી દો અને તૈયાર સેવઈ સૂપ પીરસો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
રિબન સેંડવિચ
ચટપટા છોલે
એસ્પેરેગસ સૂપ
પેન રાયતા
ઢોકળા ઈડલી
કેપ્સીકમ રાયતા